Maruti Multispecialty Hospital

Maruti Multispecialty Hospital
Sola over bridge, Aparnanagar society, B/H - Sun Embark, Sarkhej - Gandhinagar Hwy, nr. Sattadhar Cross Road, Science City, Sola, Ahmedabad, Gujarat 380061, ahmedabad, gujarat, India, 380061
Sola over bridge, Aparnanagar society, B/H - Sun Embark, Sarkhej - Gandhinagar Hwy, nr. Sattadhar Cross Road, Science City, Sola, Ahmedabad, Gujarat 380061, ahmedabad, gujarat, India, 380061
Closed
Clinic Timings
wheelchair accessible elevator
wheelchair accessible entrance
wheelchair accessible restroom
wheelchair accessible seating
Cash | UPI | Credit/Debit Cards
Accepted payment methods
Doctors
Dr. Parthprince K. Patel
Dr. Parthprince K. Patel
E.n.t specialist - head & neck surgeon in Ahmedabad | 4 years exp.
મોંઢા, જીભ, ગળા અને જડબાનાં રોગો તથા તેને લગતાં કેન્સરનું નિદાન તથા સારવાર | અન્નનળી, થાઇરોઇડ અને સ્વરપેટીના તમામ રોગો તથા તેને લગતાં કેન્સરની તપાસ અને સારવાર | લાળગ્રંથિના તમામ રોગોનું નિદાન તથા સારવાર | નાકના વાંકા પડદાનું ઓપરેશન, નાકના મસાનું ઓપરેશન, | Especially Paediatric and Adult Foreign body Removal from Ear, Nose and Throat | બાળકોમાં નાક પાછળ થતાં મસા તથા ગળાનાં કાકડાનું ઓપરેશન | નાસુરનું દૂરબીનથી ઓપરેશન, બાળકોને બોલવામાં પડતી તકલીફની તપાસ તથા સારવાર, ચોંટેલી જીભની સારવાર | કાનમાં વાગતા ઘંટડી જેવા અવાજની સારવાર | કાનની લાંબી થઇ ગયેલી બુટની સારવાર | ગળા તથા ચહેરાનાં ભાગ પર થતી કોઇપણ ગાંઠની તપાસ તથા સારવાર | બાળકો, યુવાનો અને વૃદ્ધોના કાન, નાક તથા ગળાના તમામ રોગોનું નિદાન તથા સારવાર | Elective or Emergency Tracheostomy | Home Visit તેમજ Tele Consultation ની સુવિધા | કાનના લીધે આવતા ચક્કર ની સારવાર | કાન, નાક તથા ગળાના ભાગમાં આકસ્મિક ઇજાઓની સારવાર | કાનના પડદાના કાણાનું ઓપરેશન, કાનમાં થતા સડાનું ઓપરેશન, કાનની ચોંટી ગયેલી હાડકીનું ઓપરેશન | Sudden sensorineural hearing loss | Vertigo
English | ગુજરાતી | हिंदी