Chhatrodiya Jayesh
16 days ago
(Translated by Google) With his calm and friendly nature, he will remove half of the patient's worries in the hospital itself and will conduct a detailed examination and give accurate guidance based on the report and how to eat, details of lifestyle and medicine. I also had the problem of kidney stones and was also having fever, I had shown many doctors before but did not get any solution to this problem, I went to Nikhil Mehta sir and I got good results, I thank you very much sir.
(Original)
સાહેબ નો સાંત અને ફ્રેન્ડલી સ્વભાવથી પેસેન્ટ ની અડધી ચિંતા દવાખાનામાં જ દૂર કરી દેશે અને વિગતવાર તપાસ કરી અને રિપોર્ટ આધારિત સચોટ માર્ગદર્શન અને ખોરાક કેવો લેવો, લાઇફ સ્ટાઇલની વિગત અને દવા આપે છે. મારે કિડની સ્ટોનનો પણ પ્રશ્ન હતો અને તાવ પણ આવતો હતો, ઘણા ડોક્ટરને અગાઉ બતાવ્યું હતું ત્યાં આ પ્રોબ્લેમનું કોઈ પણ સોલ્યુશન ના મળતા હું નિખિલ મહેતા સર પાસે ગયેલ અને મને સારું રિઝલ્ટ મળેલ છે સરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું