Ashpal padevadiya
11 days ago
(Translated by Google) We had Yashpal undergo a brain operation at Sava Hospital from Dr. Parth Wala sir. In which part of his skull was fractured during the operation. Then after 2 months we had him undergo another operation. In which he underwent a cranioplasty operation. Now he is doing well. He can raise his arms and legs. Sir, thank you from the bottom of my heart for doing such a good operation. Thank you very much.
(Original)
યશપાલ ને અમે સવા હોસ્પિટલ મા ડોક્ટર પાર્થ વાળા sir પાસે થી મગજ નું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં તેમને ખોપરી નો ભાગ ઓપરેશન દરમિયાન કાઠી નાકિયો હતો. પછી તેમને 2 મહિના પછી અમે તેમની પાસે બીજું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં તેમને ( cranioplasty) નું ઓપરેશન કરવિયું હતુ હાલ મા તેમને સારું છે
તે હાથ પગ ઊંચા કરી શકે.
Sir તમારો દિલ થી આભાર આટલું સારું ઓપરેશન કરવા બદલ. તમારો ખુબજ આભાર
(Translated by Google) We had taken my father to all the hospitals, but he was not feeling well, then we took him to Dr. Parth Wala Sir in Surendranagar. In which he had shown the MRI report that he had a herniated disc. We had the operation done by him, he is doing well after the operation. Thank you Sir.
(Original)
મારા પપ્પાને અમે બધાજ હોસ્પિટલ માં બતાવ્યું હતું છતાં તેમને સારું ન રહેતું હતું પછી અમે સુરેન્દ્રનગરમાં ડોક્ટર પાર્થ વાળા સર ને બતાવ્યું હતું. જેમાં તેમણે MRI ના રિપોર્ટ માં તેમને મણકા ની નશ દબાતી હતી. ઓપરેશન અમે સર પાસેથી જ કરાવ્યું હતું ઓપરેશન પછી તેમણે સારું છે
સર ધન્યવાદ
Usha ben Joshi
22 days ago
(Translated by Google) My husband had been having pain in his legs for a long time. And he also had a problem with his legs. Then we showed him to Dr. Parth Wala Sir in Sava Hospital Surendranagar. In which he showed him the MRI report that he was suffering from a lumbar disc herniation. We got the operation done by Parth Sir. After the operation, he is doing well. Thank you very much for giving such good treatment. Sir, your work is great, he is a good neuro surgeon in Surendranagar.
(Original)
મારા પતિ ને લાબા સમય થી તેમને પગ માં. દુઃખાવો થતો હતો. અને તેમને પગ માં પણ ખાલી ચડતી હતી . પછી અમે સવા હોસ્પિટલ સુરેન્દ્રનગર માં ડોક્ટર પાર્થ વાળા સર ને બતાવ્યું હતું . જેમાં તેમણે MRi ન રીપોર્ટ માં તેમને કમર મણકાની નશ દબાતી હતી. ઓપરેશન અમે પાર્થ સર પાસેથી જ કરાવ્યું હતું. ઓપરેશન પછી તેમણે સારી સિક્વરી છે
તમારો ખૂબ ખુબ આભાર આટલી સારી સારવાર આપવા બદલ.
સર તમારું કામ સરસ છે ગુડ ન્યૂરો સર્જન છે સુરેન્દ્રનગર
Mahendrasainh Parmar
22 days ago
(Translated by Google) My mother Krishna Ben had been having pain in her legs for a long time. Then we showed it to Dr. Parth Wala, a neurosurgeon at Sava Hospital Surendranagar. He advised us to get an MRI done after examining her. In the MRI report, he found that she was pressing the lumbar vertebrae. And he advised us to get an operation done. After explaining the risks during the operation, we got the operation done by him. After the operation, I have a good recovery. Sir, your behavior is good. Thank you sir for giving such good treatment. Good neurosurgeon Surendranagar sir, keep progressing like this.
(Original)
મારા મમ્મી કૃષ્ણા બેન ને લાંબા સમયથી તેમને પગ માં દુખાવો થતો હતો. પછી અમે સવા હોસ્પિટલ સુરેન્દ્રનગર માં નયુરો સર્જન ડોક્ટર પાર્થ વાળા sir ને બતાવ્યું હતું. તેમને તપાસ કરતા MRI કરાવવાની સલાહ આપી હતી. જેમાં તેમણે MRI na રિપોર્ટ માં તેમણે કમર ના મણકા ની નશ દબાતી હતી. અને ઓપરેશન કરાવવાની સલાહ આપી. તેમણે અમને ઓપરેશન દરમિયાન ના જોખમો સમજાવ્યા પછી અમે તેમની પાસેથી ઓપરેશન કરાવ્યું હતું ઓપરેશન પછી તે મને સારી રિકવરી છે
સર નું વર્તન સારું છે
સર ધન્યવા દ આટલી સારી સારવાર આપવા બદલ
ગુડ ન્યૂ રો સર્જન સુરેન્દ્રનગર સર તમે આવીજ રીતે પ્ર ગતિ કરતા રહો
(Translated by Google) Doctor Parth is a good neuro surgeon in Surendar Nagar. Sir, his work is good. Sir, thank you for your opinion. I pray to God from my heart that you continue to follow this path.
(Original)
ડોક્ટર પાર્થ વાળા ગુડ ન્યુરો સર્જન સુરેન્દ નગર માં છે sir નું કામ સારું છે
સર સર ધન્યવાદ તમારો અભિપ્રાય સારો છે તમે આવીજ રીતે પગતી કરતા રહો એવી મારી દિલ થી ભગવાન ને પ્રાથના છે
Kailashben Padhiyar
22 days ago
(Translated by Google) DR. PARTH VALA SIR GOOD SIR
SIR NU KAM SARU CHE
DR. PARTH SIR SURENDRANAGAR AVELEBLE
(Original)
DR. PARTH VALA SIR GOOD SIR
SIR NU KAM SARU CHE
DR. PARTH SIR SURENDRANAGAR AVELEBLE
Jagdish Chavda
23 days ago
Best neurologist in surendranagr
Nice and fast tritment and very kind and helpful staff
(Translated by Google) Sanjana Ben, in which she was climbing her entire leg, then we showed it to Dr. Partha Wala Sir in Sava Hospital, in which the medicine alone got her better. Sir, your work is good. Sir, thank you for giving such good treatment.
(Original)
સંજના બેન ને જેમાં તેને આખા પગ માં તેને ખાલી ચડતી હતી પછી અમે સવા હોસ્પિટલ માં ડોક્ટર પાર્થ વાળા સર ને બતાવ્યું હતું જેમાં દવા થી જ સારું થઈ ગયું હતું . સર નું કામ સારું છે
સર ધન્યવાદ આટલી સારી સારવાર આપવા બદલ
Vijay Bhai Gadathra
28 days ago
(Translated by Google) Jashu Ben was climbing empty in his hand for a long time. We showed him the right place. In which he was fine till he took medicine and then the pain started. Then we showed him to Dr. Parth Wala Sir in Sava Hospital. And he got the CVJ operation done from him. After the operation he is fine
Sir your work is very good
Thank you Sir
(Original)
જશું બેન લાબા સમય થી તેમને હાથ માં ખાલી ચડતી હતી. અમે ધણી જગિયા એ બતાવ્યું હતું. જેમાં તેમને મેડિસિન લે ત્યાં સુધી સારું રહે પછી તરજ દુખાવો શરૂ થઈ જતો હતો. પછી અમે સવા હોસ્પિટલ માં ડોક્ટર પાર્થ વાળા sir ને બતાવ્યું હતું. અને તેમની પાસેથી ઓપરેશન CVJ નું કરાવ્યું છે. ઓપરેશન પછી તેમને સારું છે
સર તમારું કામ ખૂબ જ સરસ છે
સર ધન્યવાદ